- TMS is a non-invasive form of Brain Stimulation.
- Various brain areas are stimulated using strong pulsing magnetic fields to correct the functioning of brain networks that may be involved Psychiatric and Neurological Disorders.
- TMS is cleared by both the FDA (US) and European CE for the treatment of Depression, Co-morbid Anxiety, Obsessive Compulsive Disorder (OCD), and Chronic Post-traumatic/post-surgical pain.
- TMS is additionally European CE approved for Psychoactive Substance Use Disorder (such as Nicotine/ Tobacco use disorder).
- It is also being investigated for use in numerous other Psychiatric and Neurological conditions (Auditory Hallucinations, Tinnitus, Stroke Rehabilitation, Neuropathic pain, etc).
- Extremely safe and well-tolerated as compared to other treatments.
- Outpatient-based treatment, meaning you do not need to get admitted to the hospital during your treatment.
- No sedation/anaesthesia required, and no ‘recovery time’ and Patients can drive home afterwards and continue their daily routine.
- TMS can be a good option to consider for:
- Common side effects include headache and mild scalp discomfort during the session. This can usually be prevented/treated with simple analgesics (e.g. Paracetamol).
- TMS machine produces loud clicks during the session, which can rarely cause hearing damage. This is usually prevented by the use of earplugs during the session.
- Seizure is an extremely rare side effect of TMS. This risk is assessed before starting treatment.
- Patients who have any kind of magnetic metal or electronic implants in or around the head and neck region CANNOT be given TMS.
- Detailed evaluation is done for all patients by a Psychiatrist to assess whether TMS is an appropriate option for the patient.
- Risk assessment is done to ensure minimal side effects.
- Screening is done for safety of Electromagnetic field, and informed consent is taken
- Usually 20-30 sessions are recommended (5 per week), each session lasting upto 20-30 minutes.
- Discuss with your current Psychiatrist or Psychologist, or contact Healthy Mind Hospital, Ahmedabad.
- TMS એ કોઈ પણ પ્રકાર ની શસ્ત્રક્રિયા વગર મગજ ને ઉત્તેજિત કરવા ની સારવાર છે.
- માનસિક બિમારી માં મગજ ના જે નેટવર્ક બરાબર કામ ના કરતાં હોય, એને શક્તિશાળી ચુંબક દ્વારા ઉત્તેજિત કરવા માં આવે છે.
- TMS એ US FDA અને European CE દ્વારા માન્યતા ધરાવતી સારવાર પદ્ધતિ છે.
- TMS થેરાપી Depression (હતાશા), Anxiety (ચિંતા રોગ), Obsessive Compulsive Disorder (OCD – ધૂનરોગ), અને Substance Use Disorder (ખાસ કરી ને તંબાકુ ના વ્યસન) માટે માન્ય છે.
- આ ઉપરાંત અનેક માનસિક અને મગજ ની બિમારી માટે પણ TMS ની ઉપયોગિતા ચકાસવા સંશોધન ચાલી રહ્યા છે, જેમ કે Auditory Hallucinations (કાન માં અવાજ સંભળાવા), Tinnitus (કાન માં ટીણા અવાજ આવવા), Stroke Rehabilitation, Nerve Pain (નસો નો દુખાવો), વગેરે.
- જે દર્દી ને દવા થી કે થેરાપી/કાઉન્સેલિંગ થી પૂરતો ફાયદો ના મળ્યો હોય,
- જે દર્દી ને દવા થી વધુ આડ અસર થતી હોય, અથવા
- જે દર્દી ને દવા કે કાઉન્સેલિંગ સિવાય ની વૈકલ્પિક સારવાર પદ્ધતિ મેળવવી હોય,
- આવા દર્દી માટે TMS એક સારો વિકલ્પ હોય શકે છે.
- અન્ય સારવાર પદ્ધતિ ની સરખામણી માં TMS એક સુરક્ષિત સારવાર છે.
- TMS એ OPD-based સારવાર છે, જેથી દર્દી એ હોસ્પિટલ માં દાખલ થવા ની જરૂર પડતી નથી.
- TMS માં કોઈ પ્રકાર નું ઘેન કે બેભાન કરવા નું ઇન્જેકશન અપાતું નથી. તેથી દર્દી સારવાર લઈ ને જાતે વાહન ચલાવી ઘરે જય શકે છે.
- TMS સારવાર દરમિયાન સામાન્ય આડ અસર જેમ કે માથા નું દુખાવો થઈ શકે, જે સામાન્ય દુખાવા ની દવા (જેમ કે Paracetamol ) થી રોકી શકાય છે.
- TMS સારવાર દરમિયાન મશીન માં થી મોટો અવાજ આવતો હોય છે, જે દર્દી ના કાન માં દટ્ટા ભરાવવા થી રોકી શકાય છે.
- સારવાર દરમિયાન ખેંચ કે આંચકી આવવા ની શક્યતા ખૂબ જ ઓછી છે, અને તેનું જોખમ દર્દી ની સારવાર શરૂ કરતાં પહેલા ચકાસવા માં આવતી હોય છે.
- દર્દી માટે TMS એક યોગ્ય વિકલ્પ છે તેની ચકાસણી કરવા માટે વિસ્તાર પૂર્વક તપાસ કરવા માં આવે છે.
- દર્દી ને TMS સારવાર થી કોઈ ગંભીર આડ અસર ના થાય તેના માટે Risk Assessment કરવા માં આવે છે.
- સામાન્ય રીતે TMS સારવાર માં ૨૦-૩૦ મિનિટ ના સેશન અઠવાડિયા માં ૫ વખત અપાતાં હોય છે, અને આવા ૨૦-૩૦ સેશન પૂરા કરવા થી સુધારો દેખાવ ની શક્યતા વધે છે.
- TMS વિષે તમારા મનોચિકિત્સક (Psychiatrist) અથવા કોઉન્સેલર (Psychologist) સાથે મળો, અથવા હેલ્ધી માઇન્ડ હોસ્પિટલ નો સંપર્ક કરો.
- TMS एक ऐसी सारवार पद्धति है जिसमे किसी भी प्रकार की शस्त्रक्रिया के बिना दिमाग को उत्तेजित किया जाता है।
- मानसिक बीमारियों में दिमाग के जो नेटवर्क असरग्रस्त है, उन्हें शक्तिशाली चुंबको के द्वारा उत्तेजित किया जाता है।
- TMS को US FDA और European CE द्वारा अनेक मानसिक बीमारियों के इलाज के लिए मान्यता (clearance) प्राप्त है।
- TMS थेरेपी Depression (उदासी), Anxiety (चिंतारोग), Obsessive Compulsive Disorder (OCD- धुनरोग), और Substance Use Disorder (खास कर तंबाकू व्यसन) के लिए मान्य (cleared) है।
- यह उपरांत और अनेक मानसिक और दिमाग की बीमारियों के इलाज में भी TMS की उपयोगिता जांची जा रही है, जैसे की Auditory Hallucinations (कान में किसी की आवाजें सुनाई देना), Tinnitus (कान में मशीन या घंटी जैसे शोर सुनाई देना), Stroke Rehabilitation (लकवे के बाद अंगों का उपयोग फिर से पहले जैसा करना), Nerve Pain (नसों का दर्द), इत्यादि।
- जिस मरीज़ को दवाई या काउंसेलिंग/थेरेपी से संतोष-कारक फायदा नही मिला,
- जिस मरीज़ को दवाई से ज्यादा आड़-असर होती है, या
- जो मरीज़ दवाई और काउंसेलिंग/थेरेपी के अलावा सारवार के अन्य माध्यम की इच्छा रखते हो,
- ऐसे सभी मरीज़ के लिए TMS एक अच्छा विकल्प है।
- अन्य सारवार के मुकाबले TMS अत्यंत सुरक्षित सारवार पद्धति है।
- TMS एक OPD-based सारवार है, जिससे मरीज़ को अस्पताल में भर्ती होने की जरूरत नहीं पड़ती।
- TMS में किसी भी प्रकारके बेहोशी के इंजेक्शन का उपयोग नहीं होता, जिससे मरीज़ यह सारवार के बाद खुद वाहन चलाकर घर वापस जा सकते है।
- TMS सारवार के दौरान सामान्य सिर-दर्द हो सकता है, जिसे दवाई (जैसे की, Paracetamol) से रोका जा सकता है।
- TMS सारवार के दौरान मशीन में से आवाज आती है, जिससे कान को नुकसान हो सकता है। इसे रोकने के लिए सारवार के दौरान कान में Earplugs का उपयोग किया जाता है।
- TMS सारवार से खेंच या अकड़ी आने की संभावना बहुत कम है, और इसकी जांच यह सारवार शुरू करने से पहले ही कर ली जाती है।
- मरीज़ के लिए TMS एक उचित विकल्प है या नहीं, उसके लिए एक मनोचिकित्सक द्वारा विस्तार पूर्वक जांच की जाती है।
- मरीज़ को TMS से कोई गंभीर आड़-असर ना हो इसके लिए Risk Assessment किया जाता है।
- सामान्य रूप से TMS सारवार में २०-३० मिनिट के सेशन होते है, जो हफ्ते में ५ बार दिए जाते है। ऐसे २०-३० सेशन लेने से फायदा होने की संभावना बढ़ती है।
- TMS के बारे में अपने मनोचिकित्सक (Psychiatrist) या काउंसेलर (Psychologist) से मिले, या हेल्धी माइंड हॉस्पिटल का संपर्क करे।
Disclaimer: This website is for information purposes. This is NOT medical advice. Always do your own due diligence.
© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS